રાજકોટ શહેર કમિશનર ઉદિત અગ્રવાલે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ હવેથી લીફ્ટમાં બે વ્યક્તિને જ પ્રવેશ કરવાની તાકીદ કરી છે

રાજકોટ, રાજકોટ શહેરમાં આવેલ કોમર્શીયલ અને રેસીડેન્ટ એપાર્ટમેન્ટોમાં અંદાજે ૫૦૦૦ થી ૮૦૦૦ લીસ્ટ કાર્યરત છે. એપાર્ટમેન્ટમાં ફ્લોર મુજબ લીફ્ટની સાઈઝ રાખવામાં આવે છે. જેમાં પ થી ૧૦ વ્યક્તિ પ્રવેશપાત્ર હોય છે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સના નિયમ મુજબ ૨ વ્યક્તિ વચ્ચે 3 મીટરનું અંતર રાખવું જોઇએ હોય છે. આથી કોઇપણ પ્રકારની લીફ્ટમાં ફક્ત ૨ વ્યક્તી પ્રવેશી શકે તો જ નિયમોનું પાલન થાય છે. આથી મ્યુનિ. કમિશનરે હવેથી લીફ્ટમાં ૨ જ વ્યક્તિ આવન-જાવન કરી શકશે. તેવી તાકીદ કરી નિયમોનું ઉલ્લંઘન કરનાર એપાર્ટમેન્ટની લીફ્ટ સીલ કરવા સુધીના આદેશ જારી કર્યા છે. કમિશનરે જણાવેલ કેન્દ્ર … Continue reading રાજકોટ શહેર કમિશનર ઉદિત અગ્રવાલે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ હવેથી લીફ્ટમાં બે વ્યક્તિને જ પ્રવેશ કરવાની તાકીદ કરી છે